Friday, 7 June 2019

Viklang Odakhkard kadhavava nu form


Viklang Odakhkard kadhavava nu form 


 વિકલાંગ ઓળખકાર્ડ મેળવવા અરજીપત્રક સાથે સામેલ કરવાના પુરાવા
  • જે તે વિભાગના નિષ્ણાંતને તબીબનું ટકાવારી દર્શાવાતું પ્રમાણપત્ર.
  • અરજીપત્રક સાથે તાજા પડાવેલ સ્ટેમ્પ સાઈઝના ર (બે) ફોટા.
  • રેશનકાર્ડની ઝેરોક્ષ નકલ.
  • ગુજરાત રાજયના કાયમી વસવાટના પુરાવા.
  • બ્લડગ્રુપ નો દાખલો
            અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષાની કચેરીએથી વિના મૂલ્યે મળી શકશે.અરજીપત્રક જિલ્લા સમાજસુરક્ષા અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે.જે કચેરી યોગ્ય પુરાવા ચકાસી ઓળખકાર્ડ આપવાની કાર્યવાહી કરશે.

No comments:

Post a Comment